મતદારયાદી સુધારણાનું મિશન : શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે ભાજપની ભવ્ય કાર્યશાળા — લોકશાહી મજબૂત બનાવવા સૌની સક્રિય ભાગીદારીનો સંકલ્પ
શહેરા તા. 6 નવેમ્બર — શહેરા નગરપાલિકાના ઐતિહાસિક ટાઉનહોલ ખાતે આજે ગુજરાત રાજ્યમાં ચાલતા “મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન (Special Intensive Revision – SIR)” અંતર્ગત ભવ્ય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકરજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યશાળાનું મુખ્ય ધ્યેય…