જામનગરની જેસીસી હોસ્પિટલ ફરી વિવાદોમાં.
જોડિયાના દર્દી પાસેથી 6 લાખ રૂ. વસૂલાતનો આક્ષેપ, પરિવારનો ડોક્ટર વિરુદ્ધ પોલીસમાં લેખિત આવેદન જામનગર –શહેરની ખાનગી હોસ્પિટલોમાં વધતા બિલ વિવાદો વચ્ચે જસીસી હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. જોડિયાના એક દર્દી પાસેથી લગભગ છ લાખ રૂપિયાનું બિલ વસૂલ કરવામાં આવ્યું હોવાનું પરિવારજનોએ ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું છે. સારવાર દરમિયાન અવગણના, અતિશય ચાર્જીસ અને…