મંગળવાર, 9 ડિસેમ્બર – માગશર વદ પાંચમનું વિશેષ રાશિફળ.
વૃશ્ચિક સહિત બે રાશિ પર ગ્રહોની ખાસ કૃપા; મહત્વપૂર્ણ નિર્ણયો માટે શુભ દિવસ મંગળવારનું પવિત્ર પ્રહલાદી તિથિ, માગશર વદ પાંચમ. આજના દિવસે ચંદ્રની ગતિ, મંગળનો પ્રભાવ અને ગુરૂની દૃષ્ટિ અનેક રાશિના જીવનમાં ઉથલપાથલ તથા સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આજનો દિવસ કેટલીક રાશિ માટે પડકારરૂપ તો કેટલીક માટે અત્યંત સાનુકૂળ સાબિત થશે. જ્યોતિષ મુજબ આજે…