ચલણી નોટોના બંડલ સાથે બેસેલો ધારાસભ્ય કોણ?
શિવસેના UBT નેતા અંબાદાસ દાનવેે પોસ્ટ કર્યો વીડિયો, મહારાષ્ટ્રની રાજનીતિમાં માહોલ ગરમ મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) ના અગત્યના નેતા અને વિધાનસભા પરિષદમાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા અંબાદાસ દાનવેએ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો કે તેણે સમગ્ર રાજ્યની રાજનીતિમાં ભૂકંપ…