લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી.
ભાગીને લગ્ન કરનાર યુવક-યુવતીના માતા-પિતાને મોકલાશે નોટિસ 30 દિવસમાં જવાબ આપવો ફરજિયાત; સરકારના નવા પ્રસ્તાવથી દેશભરમાં ચર્ચા નવી દિલ્હી/રાજ્ય: દેશમાં ભાગીને લગ્ન (લવ મેરેજ/એલોપમેન્ટ)ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારીમાં છે. નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ યુવક-યુવતી માતા-પિતાની સંમતિ વિના ભાગીને લગ્ન કરે અને તેની લગ્ન નોંધણી માટે…