રાજકોટ બાર એસોસિએશન ઇલેક્શન 2025–26: એડ. વૈશાલી વિઠલાણીની કમિટી મેમ્બર પદે દાવેદારી.
રાજકોટ બાર એસોસિએશનના આવનારા ઇલેક્શન 2025–26ને લઈને વકીલમિત્રોમાં ચૂંટણી માહોલ ગરમાયો છે. દર વર્ષની જેમ આ વખતની ચૂંટણી વધુ સક્રિય, ચર્ચાસ્પદ અને પ્રોફેશનલ એજન્ડા પર આધારિત બનતી દેખાઈ રહી છે. આ પૃષ્ઠભૂમિ વચ્ચે એડવોકેટ વૈશાલી વિઠલાણીએ કમિટી મેમ્બર પદ માટે પોતાની સત્તાવાર ઉમેદવારી નોંધાવતા સમગ્ર બાર સર્કલમાં નવી સકારાત્મક ચર્ચાઓ શરૂ થઈ છે. તેમની ઉમેદવારી…