ઝરીન કતરક: સૌંદર્ય, શિસ્ત અને સમર્પણનું પ્રતિક — સંજય ખાનની જીવનસાથીએ ૮૧ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
બોલીવુડ જગત માટે 7 નવેમ્બર, 2025નો દિવસ દુઃખદ સમાચાર લઈને આવ્યો. પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક સંજય ખાનની પત્ની, પૂર્વ મોડેલ, અભિનેત્રી અને ઇન્ટિરિયર ડિઝાઇનર ઝરીન કતરક ખાન હવે આ દુનિયામાં નથી. ૮૧ વર્ષની ઉંમરે, લાંબી બીમારી બાદ તેમણે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને શાંતિથી અંતિમ શ્વાસ લીધા. તેમની વિદાય માત્ર ખાન પરિવાર માટે જ નહીં, પરંતુ…