જામનગરમાં વિદેશી દારૂના કાળા કારોબાર પર મોટો પ્રહાર.
ઓશવાળ કોલોનીના ખુલ્લા પ્લોટમાંથી રૂ. 7.54 લાખનો મુદામાલ ઝડપાયો, એક ઇસમ પકડાયો જામનગર શહેરમાં વિદેશી દારૂના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં જામનગર સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક મહત્વની કાર્યવાહી કરીને ઓશવાળ કોલોની, શેરી નંબર–2 વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી…