હાઇકોર્ટની તીવ્ર ફટકાર બાદ ઇન્ડિગોનો મોટો નિર્ણય.
અસરગ્રસ્ત હજારો મુસાફરોને રૂ.10,000 સુધીનું વળતર અને ટ્રાવેલ વાઉચર આપશે, DGCA પણ સજ્જ દેશની સૌથી મોટી પ્રાઈવેટ એરલાઇન કંપની ઇન્ડિગોને છેલ્લા કેટલાક દિવસોમાં રદ થયેલી સેંકડો ફ્લાઇટ્સને કારણે મુસાફરોને પહોરેલી ભારે મુશ્કેલીઓ બાદ હવે હાઇકોર્ટની કડક ટીકા પછી વળતર ચૂકવવું પડ્યું છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કંપનીએ ત્રણ દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ફ્લાઇટ્સ રદ કરી હતી,…