‘તક’ મળે તો કશું છોડતા નથી?
ગરીબ કલ્યાણ નિધિના ફંડમાંથી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના સસરાની સારવાર કરાવ્યાનો વિવાદ, રાજકારણમાં ભારે ચકચાર અમદાવાદ | વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની વાત કરતા રહ્યા છે અને વારંવાર કહે છે કે “હું ખાતો નથી અને કોઈને ખાવા દઉં પણ નથી.” પરંતુ ગુજરાતની રાજકીય હકીકતો ક્યારેક આ દાવાઓને પડકારતી દેખાય છે. આવું…