અમદાવાદમાં એર પ્રદૂષણનું રેડ એલર્ટ: AQI 175 પાર, અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ખતરાનાક’ સ્તરે
અમદાવાદ – શહેરમાં છેલ્લા અનેક દિવસોથી વધી રહેલું પ્રદૂષણ આજે ગંભીર રૂપ ધારણ કરી ગયું છે. પર્યાવરણ મંત્રાલય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર કરાયેલ તાજા આંકડાઓ મુજબ અમદાવાદનું સરેરાશ AQI 175ને પાર પહોંચી ગયું છે, જે ‘ખરાબ’ કેટેગરીમાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર વધુ…