શેરબજારમાં આજનો ઉથલપાથલ ભર્યો દિવસ.
સેન્સેક્સ 295 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 97 પોઇન્ટ નીચે — બેન્કિંગ અને IT સેક્ટરમાં ભારે વેચવાલી; ઇન્ડિગો 3.17% ગગડ્યું મુંબઈ:ભારતીય શેરબજારમાં બુધવારે દિવસભર ભારે હેરફેર જોવા મળી હતી. વૈશ્વિક માર્કેટના નકારાત્મક સંકેતો, FIIs તરફથી સતત વેચવાલી અને બેન્કિંગ–IT સેક્ટરની કમજોરીના કારણે બજાર આખરે લાલ નિશાને બંધ થયું. બી.એસ.ઈ.નો બેન્ચમાર્ક સેન્સેક્સ 295.88 પોઇન્ટ તૂટીને 84,391.19 અંક પર,…