ટ્રમ્પનો ‘ગોલ્ડ કાર્ડ’ પ્રોગ્રામઃ અમેરિકામાં ટોપ વિદેશી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, હવે ભણતર બાદ દેશ છોડવાની ફરજ નહીં
ભારત, ચીન, ફ્રાન્સ સહિત વિશ્વના લાખો વિદ્યાર્થીઓ માટે બદલી જશે ભવિષ્યની દિશા; કંપનીઓને ટેલેન્ટ રાખવામાં મળશે સુવિધા, 5 વર્ષમાં નાગરિકતા મેળવવાનો રસ્તો પણ ખુલ્યો અમેરિકાના પૂર્વ પ્રમુખ અને ફિલહાલ રિપબ્લિકન પાર્ટીના સૌથી પ્રભાવશાળી નેતા ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી જાહેરાત કરી છે જેનો સીધો પ્રભાવ વિશ્વભરના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પર પડશે. ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ નામના…