જામનગરમાં ‘ફીટ ઈન્ડિયા’ના નારા સાથે આવતીકાલે નવા ફ્લાયઓવર પર મેરેથોન.
રવિવારે 10 અને 25 કીમીની મેગા સાયકલ રેસ પણ યોજાશે જામનગર, 12 ડિસેમ્બર – સ્વસ્થ જીવનશૈલી, ફિટનેસ જાગૃતિ અને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા જામનગર મહાનગર પાલિકા દ્વારા બે દિવસીય ભવ્ય સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ફીટ ઈન્ડિયા તેમજ હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશીના નારા સાથે શહેરમાં પ્રથમવાર નવા બનેલા ફ્લાયઓવર પર મેરેથોનનું…