જામનગરમાં ખોટા દસ્તાવેજો બનાવી 2.43 કરોડની છેતરપીંડીનો ભાંડાફોડ.
મનસીલ કોયા સામે BNS કલમ હેઠળ ગંભીર ગુન્હો નોંધાયો જામનગર શહેરમાં એક મોટાપાયાના આર્થિક છેતરપીંડી કેસે તંત્ર તથા વેપારી વર્તુળોમાં ચકચાર મચાવી દીધી છે. સરકારી કામ મળવાના બહાનાં હેઠળ ખોટા દસ્તાવેજો બનાવી ફરીયાદી અને સાક્ષીઓને વિશ્વાસમાં લેતાં કુલ રૂપિયા 2,43,50,000ની રકમ હડપ કરવાનો ગંભીર આરોપ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને લઈને પોલીસ તંત્રએ BNS કલમ…