મહેસાણા દૂધસાગર ડેરીમાં ઐતિહાસિક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ.
અશોક ચૌધરી સર્વાનુમતે ચેરમેન પસંદ, દશરથ પટેલ વાઇસ ચેરમેન બન્યા – ભાજપના મેન્ડેટ આધારે સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ ચૂંટણીઓ મહેસાણા : ઉત્તર ગુજરાતના સહકારી આંદોલનનું હૃદય ગણાતી દૂધસાગર ડેરીમાં આજે એક વધુ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણની રચના થઈ. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેન પદોની પસંદગીની ચૂંટણી અત્યંત શાંત, શિસ્તબદ્ધ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં…