સોશિયલ મીડિયામાં ગાળો-ધમકી આપતી કીર્તિ પટેલની ગુનાહિત હકીકત ખુલ્લી પડી — સુરત પોલીસની મોટાપાયે કાર્યવાહી બાદ કીર્તિ પટેલને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાઈ
સુરત, તા. 09 નવેમ્બર 2025 સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારથી એક એવો કેસ સામે આવ્યો છે, જે ગુનાખોરીની દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને લોકપ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા, ધમકી, ખંડણી તથા ગાળો-ગાળીને લોકોને માનસિક રીતે હેરાન કરતી કીર્તિ પટેલ નામની મહિલાને પોલીસ દ્વારા આખરે કાયદાની કસોટી સુધી પહોંચાડવામાં આવી…