જેતપુર ચામુંડા નગરમાં જનઆક્રોશ ફાટ્યો.
વર્ષોથી ચાલતા દેશી દારૂના ધંધા સામે મહિલાઓનો સામૂહિક સંગ્રામ, જનતા રેડમાં બુટલેગર મહિલા પોલીસ હવાલે જેતપુર શહેરનો ચામુંડા નગર વિસ્તાર આજે સવારે ભારે ચહલપહલ અને તનાવપૂર્ણ વાતાવરણનો સાક્ષી બન્યો, કારણ કે વર્ષોથી ચાલતા દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે સ્થાનીક મહિલાઓએ પોતે જ પગલા લેવાનો નિર્ણય કર્યો. વિસ્તારની મહિલાઓએ એકજૂટ થઈને દારૂના અડ્ડા પર જનતા રેડ…