તા. ૮ ડિસેમ્બર – સોમવાર, માગશર વદ ચોથનું દૈનિક રાશિફળ.
મિથુન અને મીન સહિત અનેક રાશિઓ માટે ચિંતાનો અને પ્રવૃત્તિઓનો દિવસ; સ્વજન-મિત્રોની મુલાકાતથી લાભ, કામોમાં વ્યસ્તતા જામનગર, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આજનો દિવસ ગ્રહસ્થિતિ મુજબ મિશ્રફળકારક બની રહ્યો છે. ચંદ્રની ગતિ અને માગશર મહિનાની શુક્લ-વદ અવસ્થાઓને ધ્યાનમાં રાખીને જ્યોતિષો મતે આજે માગશર વદની ચોથ નરમ-તીખો દિવસ સર્જે છે.મીન સહિત બે રાશિના જાતકોને ખાસ કરીને…