કોંગ્રેસમાં વધતી આંતરિક ગુંચવણઅને અવગણનાની વચ્ચે અંતે રાજીનામું : બે દાયકાની સેવા બાદ એક કાર્યકરના દિલની વ્યથા
સવિનય સાથે રજૂ કરવાનું કે આજે હું એક અત્યંત કઠિન પરંતુ જરૂરી નિર્ણય જાહેર કરી રહી છું. છેલ્લા વીસ વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે હૃદયપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને વફાદારીથી કાર્ય કરતી એક સામાન્ય કાર્યકર તરીકે મેં સેવા આપી છે. પાર્ટીના ધોરણો, મૂલ્યો, નીતિઓ અને દેશના વિકાસ માટેની તેની વિચારસરણીમાં મારા મનને હંમેશાં એક વિશેષ લાગણી…