જામનગરમાં IGનું વાર્ષિક ઇન્સ્પેક્શન.
પરેડ, સુરક્ષા સમીક્ષા અને દરિયાઈ બોર્ડર પર કડક નજર—જામનગર પોલીસની કામગીરીથી રેન્જ IG સંતોષ” જામનગરજામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે સવારે રાજકોટે રેન્જના આઈજી અશોક કુમાર યાદવના આગેવાને વાર્ષિક ઇન્સ્પેક્શનનું ભવ્ય આયોજન થયું. પોલીસ દળની કાર્યક્ષમતા, શિસ્ત અને સુરક્ષાત્મક વ્યવસ્થાની સમીક્ષા કરવા દર વર્ષે થતું આ નિરીક્ષણ પોલીસ વિભાગના કાર્યનું મહત્વપૂર્ણ પરિબળ ગણાય છે. આ પ્રસંગે…