જામનગર ડેપોમાં સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનું સફળ આયોજન.
નિગમ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને એક જ સ્થળે આરોગ્યસેવાનો લાભ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય જાગૃતિનો સરાહનીય પ્રયાસ જામનગર, તા. 18 ડિસેમ્બર, 2025નિગમના કર્મચારીઓના આરોગ્યની કાળજી અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને જામનગર ડેપો (વર્કશોપ) ખાતે આજે એક મહત્વપૂર્ણ આરોગ્ય પહેલ હેઠળ સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં જામનગર ડેપોના કર્મચારીઓ…