જેતપુરની મધ્યમાં આવેલા કરોડોની મૂલ્ય ધરાવતા નગરપાલિકાના શાળા-મકાન પર સળવળાટ
બોખલા દરવાજા વિસ્તારોની હૃદયસ્થિતી ધરાવતું ઐતિહાસિક કન્યા શાળાનું મકાન – વિનાશની રાહ જોતી એક કિંમતી મિલકત? જેતપુર –નગરપાલિકા સંચાલિત કન્યા શાળાનું લગભગ ૭૦ વર્ષ જૂનું ભાડાનું બે માળનું મકાન, જે શહેરના મુખ્ય રોડ – બોખલા દરવાજા નજીક પ્રાઈમ લોકેશન પર આવેલું છે, છેલ્લા અનેક વર્ષોથી બંધ પડ્યું છે.ક્યારેક નગરપાલિકાના શિક્ષણ વિભાગનું ગૌરવ ગણાતી આ ઇમારત…