જામનગરમાં હેલ્થકેર હડકંપ: JCC પછી હવે ઓશવાલ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડ બહાર આવ્યું.
35 દર્દીઓના ‘જરૂરિયાત વગર’ સ્ટેન્ટ મૂકાઈ PMJAYમાંથી 42 લાખ ઉપાડ્યા, હોસ્પિટલ પર રૂ. 1.26 કરોડનો દંડ, ડો. શ્રીપદ ભિવાસ્કર સસ્પેન્ડ જામનગરમાં આરોગ્ય ક્ષેત્રે સતત બીજી વખત મોટું કૌભાંડ બહાર આવતા સમગ્ર તબીબી જગતમાં ચર્ચા અને ચિંતા ફેલાઈ ગઈ છે. થોડા સમય પહેલાં JCC હોસ્પિટલમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સંબંધિત અનિયમિતતાઓ પ્રકાશમાં આવી હતી. હવે શહેરની જાણીતી ઓશવાલ…