સુરતમાં વિકાસનો મહામહોત્સવ.
600 કરોડના પ્રોજેક્ટોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે CMની આવતીકાલે મુલાકાત આઉટર રિંગ રોડના સચીન–કડોદરા 10 કિમી માર્ગના કામનું ખાતમુહૂર્ત: વર્ષ 2028 સુધી પૂર્ણ થનારી સુરતના ટ્રાન્સપોર્ટેશન ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ કડી સુરત શહેરરાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે સુરતની એક મહત્વપૂર્ણ મુલાકાત પર આવી રહ્યા છે, જેમાં તેઓ કુલ 600 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દક્ષિણ ગુજરાતનું…