“11 વર્ષની વિયોગ-વેદના અંતમાં પૂરી”
શંખેશ્વર પોલીસની સતર્કતા અને CID ડ્રાઇવના સંકલિત પ્રયાસોથી ગુમ પાયલબેનનો ચમત્કારિક સૂરાગ; પરિવારના ચહેરા પર પાછું આવ્યું સંસાર ✦ પાટણ જિલ્લાની શંખેશ્વર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક એવી કામગીરી સામે આવી છે, જે માત્ર તેમના કાર્યકુશળતાનું પ્રમાણ નથી આપતી, પરંતુ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર જનવિશ્વાસ વધુ મજબૂત કરે છે.11 વર્ષથી ગુમ થયેલી એક મહિલાને શોધી કાઢવામાં…