પુણેમાં IT કંપનીનો આંચકાદાયક નિર્ણય.
હેલ્થ ચેકઅપમાં કૅન્સર નિદાન થતાં કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાયો; ઉદ્યોગની નૈતિકતા અને કર્મચારીઓના હક અંગે તીવ્ર ચર્ચા મહારાષ્ટ્રના પુણે શહેરમાં બનેલી એક ઘટના IT ક્ષેત્રમાં કાર્યરત લાખો કર્મચારીઓ માટે ચિંતાનું કારણ બની છે. યરવડા વિસ્તારમાં આવેલી મલ્ટીનેશનલ કંપની SLB (Schlumberger) દ્વારા કૅન્સરથી પીડિત પોતાના અનુભવી કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે….