મુંબઈને મળવાની સૌથી મોટી ‘ગ્રીન ગિફ્ટ’.
૨૯૫ એકરમાં બનશે સેન્ટ્રલ પાર્ક, આચારસંહિતા લાગુ થાય તે પહેલાં એકનાથ શિંદેએ કરી સત્તાવાર જાહેરાત મુંબઈ: રાજ્યમાં મહાનગરપાલિકા ચૂંટણીઓનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે ચૂંટણી આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ મુંબઈગરાઓ માટે એક ઐતિહાસિક વિકાસ યોજનાની જાહેરાત કરી છે. મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડની મળીને કુલ…