નવા વર્ષની ઉજવણી પૂર્વે દારૂમાફિયાઓ પર પોલીસનો સપાટો.
રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં, બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં ઘુસાડાતો ૪૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો કુલ ૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની ધરપકડ અમદાવાદ | બગોદરા:૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈ રાજ્યભરમાં દારૂની રેલમછેલ અટકાવવા માટે ગુજરાત પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. નવા વર્ષની પાર્ટીઓ અને ખાનગી સમારંભોમાં ગેરકાયદેસર રીતે દારૂ પહોંચાડવાના પ્રયાસો વધતા…