ગીર સોમનાથમાં PGVCLની મેગા વીજચોરી વિરોધી ઝુંબેશ.
વેરાવળ ડિવિઝનમાં 35 ટીમોની ધડાકેદાર કાર્યવાહી, 247 જોડાણોની તપાસમાં 79 કેસ ઝડપાયા; 21.40 લાખનો દંડ ફટકારાતા વીજચોરોમાં હડકંપ ગીર સોમનાથ જિલ્લામાં વીજચોરીના વધતા કેસોને રોકવા અને રાજ્ય સરકારની “શૂન્ય વીજચોરી” અભિયાનને મજબૂત બનાવવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) વેરાવળ ડિવિઝન દ્વારા વિશાળ પાયે મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી. આ ડ્રાઇવમાં કુલ 35 ટીમો,…