ઉત્તર પ્રદેશમાં નકલી ડોક્ટરની ક્રૂર સર્જરી.
યુટ્યુબ જોઈને પેટ કાપતા મહિલાનું મોત; હોસ્પિટલ સીલ, આરોપી ફરાર, પરિવાર ને ઇન્સાફની માંગ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં માનવતાને હચમચાવી મૂકે તેવી એક ડરામણી અને નિર્ભય ઘટના બહાર આવી છે. અહીં નકલી ડોક્ટરોએ માત્ર YouTube વીડિયો આધારિત “વિજ્ઞાન” થી એક મહિલાની સર્જરી કરી નાખી, તેનો પેટ ચીરીને આંતરડા અને નળીઓ સુધી નુકસાન પહોંચાડી દીધું. પરિણામે…