એક ભારત શ્રેષ્ઠ ભારત” ની ભાવના સાથે ગુજરાતના રાજભવનમાં પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાયો
ગાંધીનગર, 11 જુલાઈ:ગુજરાતના રાજભવનમાં આજે પશ્ચિમ બંગાળ અને તેલંગાણા રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીના ઉપક્રમે એક ભવ્ય સાંસ્કૃતિક સમારોહ યોજાયો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને નિભાવતો ઐતિહાસિક ક્ષણ સાબિત થયો. સંસ્કૃતિ, એકતા અને સંવેદનાનો પ્રાગટ્ય આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ‘વસુધૈવ કટુમ્બકમ્’ના સિદ્ધાંતને સમર્થન આપતાં કહ્યું કે, આપણે સૌ…