રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદયની સારવાર માટે નવી આશા: યુ.એન. મહેતા કાર્ડિયોલોજી સેટેલાઇટ યુનિટ દ્વારા ઓપીડી સેવા ફરી શરૂ
રાજકોટના નાગરિકો માટે એક સારા સમાચાર સાથે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી બંધ પડેલી કાર્ડિયાક સારવાર હવે ફરીથી શરૂ થવા જઈ રહી છે. આવતીકાલે ગુરૂવારથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીની ઓપીડી સેવા વિધિવત રીતે શરૂ થવાની છે. આ સેવા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ સાથેના…