જાતીય દુર્વ્યવહારનો શાળામાં કાળમુખો પરદાફાશ: પ્રિન્સિપાલ અને ગૃહપતિની ધરપકડ બાદ સીધા જિલ્લા જેલમાં ધકેલાયા
જુનાગઢ જિલ્લાના અમર શાળામાં બાળ વિદ્યાર્થી સાથે દુષ્કર્મ અને જાતીય અડપલાના ગંભીર આરોપોના પગલે આખા જિલ્લામાં આક્રોશના મોજા ઊઠ્યા છે. શાળાના જ પ્રિન્સિપાલ કેવલ બાબુભાઈ લાખણોત્રા અને હોસ્ટેલના ગૃહપતિ હિરેન રમેશભાઈ જોશી સામે શારીરિક દુર્વ્યવહાર અને અસ્લીલ વર્તનના ગંભીર ગુના નોંધાયા બાદ, બંનેને પોલીસે અઢી દિવસના રિમાન્ડ બાદ શનિવારે સીધા જિલ્લા જેલમાં ધકેલ્યા છે. 👧🏻…