પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો માનવીય અભિગમ: 26 મૃતકોની અંતિમ વિધિ શ્રદ્ધાપૂર્વક સંપન્ન, ધાર્મિક વિધિઓનો કર્યો સન્માન
અમદાવાદ,ગુજરાતના ઈતિહાસમાં દુઃખદ પાનાં તરીકે નોંધાઈ ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પછી સરકારે સમગ્ર દેશ અને વિશ્વના સમક્ષ માનવતા, સંવેદના અને ધાર્મિક આસ્થા માટે ઊંડો આદર દર્શાવતા પગલાં ભર્યા છે. દુર્ઘટના સ્થળે મળેલા માનવ અંગોની ઓળખ માટે થયેલી ડી.એન.એ. મેચિંગ પ્રક્રિયાના અંતે મોતનો મલાજો જાળવીને, દરેક નશ્વર અવશેષોની અંતિમ વિધિ સંપૂર્ણ ધાર્મિક રીતે સંપન્ન કરવામાં…