Samay Sandesh News
General Newsindiaઅન્યગુજરાતટોપ ન્યૂઝશહેર

General News: વાંકાનેરમાં નાની ઉંમરમાં કચ્છ છોડી આવેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા નો ટૂંકો પરિચય મોટો પ્રકાશ

General News: વાંકાનેરમાં નાની ઉંમરમાં કચ્છ છોડી આવેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા નો ટૂંકો પરિચય મોટો પ્રકાશ: વાંકાનેર માં કર્મભૂમિ 8 વર્ષની ઉંમરમાં શિક્ષણ ક્ષેત્રે આઝાદી પહેલાની સરકારી શાળા તાલુકા શાળા નંબર 1માં ધોરણ 3 ના વિદ્યાર્થી એવા મૂળ જન્મભૂમિ કચ્છ ભચાઉ તાલુકામાં આવેલા માય ગામના વતની અને 1995 થી ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય ક્ષેત્રે ની

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

શરૂઆત કરી હજુ એટલે કે 2023માં પણ ભાજપ સાથે સંકળાયેલા મિલન સ્વભાવના ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા નો આજે આછો પરિચય મોટો પ્રકાશ સર્વે સમાજ માટે પ્રેરણા સ્વરૂપ આજના આધુનિક યુગ માટે જરૂરી બની શકે તો નવાઈ નહીં સાદુ સિમ્પલ
જીવન જીવવા વાળા વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે સતત રહી રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સર્વે સમાજ ચિંતક એવા મિલન સ્વભાવના જાડેજા ધર્મેન્દ્રસિંહ ગેલુભા 1995 માં જય ગણેશ ભાજપમાં  રાજકીય ક્ષેત્રે શરૂઆત કરી છે જે હાલમાં પણ ભારતીય જનતા પાર્ટી ભાજપ સાથે સક્રિય પાર્ટી પક્ષની સેવા કરી રહ્યા છે એવા વાંકાનેર વોર્ડ નંબર 3 માં જંગી બહુમતીથી સતત વિજયપદ પ્રાપ્ત કરનાર મૂળ કચ્છના હાલ વાંકાનેરની કર્મ ભૂમિમાં આગવું સ્થાન ઉભો કર્યું છે.
જેથી રાજકીય ક્ષેત્રે જીતુભાઈ સોમાણીના માર્ગદર્શનથી વાંકાનેર નગરપાલિકામાં 2017 થી સતત ત્રણ વખત ઉપપ્રમુખ પદ સંભાળી ઇન્ચાર્જ પ્રમુખ તરીકેની પણ જવાબદારી સભાડી સેવા ની મહેક આપી છે વિકાસલક્ષી કાર્યને સ્થાન આપી પ્રાથમિક સુવિધા લોકોને પૂરી પાડવામાં પણ ધર્મેન્દ્રસિંહ જાડેજા તત્પર રહ્યા છે વાદવિવાદ વગર મિલન સ્વભાવના 1995 માં ભાજપ પ્રમુખ તરીકેની કામગીરીથી પાલિકામાં ઉપપ્રમુખ,પ્રમુખ તથા કારોબારી ચેરમેન તરીકેની જીમેદારી સંભાળી વિકાસ લક્ષી કાર્યને વેગ આપ્યો છે.
જેથી વિધાનસભા 2022 માં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને જંગી લીડ થી જીતાડવા માટે પણ તનતોડ મહેનત સાથે જીતુભાઈ ની સાથે રહ્યા છે તેવા પાર્ટી પક્ષના ઉંચી કદના નેતા એટલે કે વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે પણ જેની નોંધ દિલ્હીમાં લેવાય હોય તેવા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 25 ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈજી ના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર થી ચોટીલા 75 યુવાનોને પગપાળા યાત્રા કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.
જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સર્વે સમાજ ચિંતક સેવાકીય કાર્યમાં પણ જાડેજા ધર્મેન્દ્રસિંહ પૂર્વ વાંકાનેર નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભૂકંપ કાળમાં 2001 માં સ્વ. ની અસ્થિને સોમનાથ દરિયામાં પધરાવાની ધાર્મિક વિધિ કરી હતી તેવા મિલન સ્વભાવના જાડેજા ધર્મેન્દ્રસિંહ ગેલુભા પશુ પક્ષી સેવા માનવસેવા મા તત્પર રહી ભારતીય જનતા પાર્ટી ભાજપના વાંકાનેર કુવાડવા પંથકના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના નજીક રહી માર્ગદર્શનથી વિવિધ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિમાં તત્પર રહ્યા છે તે ધર્મેન્દ્રસિંહ જાડેજા વોર્ડ નંબર ત્રણ માં સતત પાંચ ટર્મથી વિજય પદ પ્રાપ્ત કર્યું છે.
અને હાલ તારીખ 6-8-2022 થી વાંકાનેર નગરપાલિકા સુપર સીટ થયેલ હોય છતાં પણ પોતાના મતદારોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ચીફ ઓફિસર તથા ધારાસભ્ય સમક્ષ પ્રજાલક્ષી વિકાસલક્ષી કાર્યમાં તત્પર રહે છે પોતાના માતા પિતાના આશીર્વાદ અને માતાજીની કૃપા સાથે વાંકાનેર કુવાડવા પંથકના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના સાથી મિત્ર નાનાભાઈ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા સ્થાન પ્રાપ્ત કરી સેવાકીય કાર્યની સાથે ભારતીય જનતા પાર્ટી ભાજપના વિકાસ લક્ષી કાર્યને વેગ આપી રહ્યા છે.
જે વાંકાનેરમાં સરકારી પ્રાથમિક શાળા તાલુકો શાળા નંબર એકમાં ધોરણ ત્રણ થી અભ્યાસ શરૂ કરી ધોરણ સાત સુધી ત્યાં જ અભ્યાસ કર્યો છે ત્યારબાદ ધોરણ 8 થી 12 અમરસિંહજી માં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને દોશી કોલેજ વાંકાનેર ખાતે બી.કોમ. સુધી શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવાની સાથે સાથે ક્ષત્રિય સમાજનું ગૌરવ સમા ધર્મેન્દ્રસિંહ જાડેજા વ્યસન મુક્ત છે.
આજની તારીખે તમાકુ ગુટખા પાન માવા દારૂ જેવી કુટેવથી મુક્ત રહ્યા છે અને ખેડૂતપુત્ર કે જે કચ્છમાં 45 વીઘા ખેતીની જમીન ધરાવે છે માયા ગામના માનવી ધર્મેન્દ્રસિંહ જાડેજા નો નાનો પરિચય મોટો પ્રકાશ સર્વે સમાજ ચિંતક વ્યક્તિઓ માટે પ્રેરણા રૂપ બને તેવા ઉદ્દેશ સાથે ટૂંકી મુલાકાતમાં જાણવા મળ્યું છે

Related posts

Crime: ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની સીમમાં બનેલ ખુનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ

cradmin

ગીર સોમનાથ : ડિજિટલ માધ્યમથી ગુજરાત દેખાડી રહ્યું છે પોતાનો સાંસ્કૃતિક વારસો

cradmin

જામનગર : મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બન્યા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!