Samay Sandesh News
ક્રાઇમટોપ ન્યૂઝભાવનગરશહેર

ભાવનગર : કોલ સેન્ટર ચલાવી ઓનલાઇન ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ વ્યક્તિ ઝડપાયો

ભાવનગર : કોલ સેન્ટર ચલાવી ઓનલાઇન ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ વ્યક્તિ ઝડપાયો

કોલ સેન્ટર ચલાવી ઓનલાઇન ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલ વ્યક્તિ, ઝડપી લઇ જેલ હવાલે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનની પોલીસટીમ ,

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ગત તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ પ્લોટ નં.૩૩, શિવપાર્ક-૨, મેહુલભાઇ સુરાભાઇ ધાપાના મકાનમાં ભાડેથી
ખોડીયારનગર, ઘોઘારોડ, ભાવનગર ખાતે ઓનલાઇન ઇન્ટરનેટના માધ્યમથી યુ.એસ.નાગરીકોને ગુગલ વોઇસ
એપ્લીકેશનથી કોલ કરી તેઓને સી બીલ સ્કોર સારો કરાવવા સારૂ ગીફ્ટકાર્ડ વેચી નફો કમાતા હોવાની પ્રદિપસિંહ
દશરથસિંહ હેડ કોન્સ.ને બાતમી મળતા એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ સાથે પોલીસ ટીમે રેઇડ કરતા
બનાવ સ્થળે આરોપી (૧) અર્પિત અનીલભાઇ મેકવાન ઉ.વ.૪૦ રહે.હાલ-પ્લોટ નં.૩૩, શિવપાર્ક-૨, મેહુલભાઇ સુરાભાઇ ધાપાના મકાનમાં ભાડેથી ખોડીયારનગર, ઘોઘારોડ, ભાવનગર મુળ-પ્લોટ નં.૩૦, શિવપાર્ક-૨ ખોડીયારનગર, ઘોઘારોડ, ભાવનગર (૨) ધ્રુવ દિપકભાઇ ત્રિવેદી ઉ.વ.ર૭ રહે. બ્લોક નં.ર૨, રૂમ નં.ર૫૯, છેલ્લા બસ સ્ટેશન પાસે, આનંદનગર, ભાવનગર વાળાઓ ઓનલાઇન કોલીંગ કરતા મળી આવતા તેઓને હસ્તગત કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.-૧૧૧૯૮૦૬૭૨૩૦૪૩૮ ઇ.પી.કો કલમ-૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦(બી),૩૪ તથા આઇ.ટી.એકટ-૨૦૦૮ ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો રજી. કરાવેલ. જેને ગુનહા કામે ત.ક.અધિ. શ્રી, કે.એસ.પટેલ પો.ઇન્સ.નાઓએ ધરપકડ કરવામાં આવેલ.

આરોપી  :- (૧) અર્પિત અનીલભાઇ મેકવાન
(૨) ધ્રુવ દિપકભાઇ ત્રિવેદી

હુસૈનભાઇ રહે હાલ ફરાર

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

શ્રી કે.એસ.પટેલ પોલીસ ઇન્સપેક્ટર, ધોઘારોડ પોલીસ સ્ટેશન,

શ્રી બી.એચ.શીંગરખીયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી., ભાવનગર,
પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી
પી.આર.સરવૈયા તથા સ્ટાફ

Related posts

ક્રાઇમ: સુરત અને અમદાવાદ માંથી ઝડપાયું લાખો રૂપિયાનું MD ડ્રગ્સ, આરોપી પાસેથી એક રિવોલ્વર મળી

cradmin

ક્રાઇમ: 8 વર્ષની બાળકીની ગળું દબાવી હત્યા, હત્યા પહેલા બળાત્કાર

cradmin

જામનગર : જિલ્લા ક્ષય કેન્દ્ર જામનગર ખાતે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!