Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય જીલ્લા ના જેતપુર સીટી, ધોરાજી તથા ભાયાવદર પો.સ્ટેના અલગ અલગ કુલ -૬ ગુન્હાઓમા

રાજકોટ : રાજકોટ ગ્રામ્ય જીલ્લા ના જેતપુર સીટી, ધોરાજી તથા ભાયાવદર પો.સ્ટેના અલગ અલગ કુલ -૬ ગુન્હાઓમા છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ 

રાજકોટ રેન્જ, રાજકોટ ના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ શ્રી ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.સી.ગોહીલ અલગ અલગ ટીમો બનાવી આવા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે માટેની કામગીરીમાં હતાં

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

તે દરમ્યાન પો.સબ.ઇન્સ શ્રી ડી.જી.બડવા તથા પો. હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા વાસુદેવસિંહ જાડેજા તથા પો. કોન્સ. કૌશીકભાઇ જોષી તથા મહેશભાઇ સારીખડા નાઓને સંયુક્તમાં મળેલ હકીકત આધારે રાજકોટ ગ્રામ્ય જીલ્લા ના જેતપુર સીટી, ધોરાજી તથા ભાયાવદર પો.સ્ટે. ના અલગ અલગ કુલ ૬ ગુન્હા ના કામે છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને જેતપુર શહેર ના અમરનગર રોડ પરથી પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

હસ્તગત કરેલ આરોપી નાઝો ઉર્ફે નયન દાસાભાઇ કરોતરા જાતે રબારી ઉ.વ. ૨૮ રહે. જુનાગઢ સંજયનગર ગ્રોફેડમીલ ની બાજુમા મુળ રહે. ગામ ઢાંક માકેશ્ર્વર નેસ તા ઉપલેટા જી રાજકોટ

આરોપીને પકડવા પર બાકી ગુન્હાઓ : (૧) જેતપુર સીટી પો.સ્ટે. ૮ પાર્ટ ગુ.ર.ન. ૧૧૪૩/૨૦૨૦ પ્રો.ક. ૬૫AE, ૧૧૬૩ (૨) જેતપુર સીટી પો.સ્ટે. ૮પાર્ટ ગુ.ર.ન. ૦૭૯૬૪૨૦૨૨ પ્રો.ક. ૬૫AE, ૧૧૬B ૮૧ (૩) ધોરાજી પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં. ૦૧૯૩૪૨૦૨૨ પ્રો.ક. ૬૫૬, ૧૧૬૩ ૮૧ (૪) ભાયાવદર પો.સ્ટે. પાર્ટ ગુ.ર.ન. ૦૧૨૦/૨૦૨૧ પ્રો.ક. ૬૫૬, ૧૧૬૩૮૧ (૫) ભાયાવદર પો.સ્ટે. પાર્ટ ગુ.ર.ન ૦૧૧૫/૨૦૨૨ પ્રો.ક. ૬૫AA, ૧૧૬B ૮૧ (૬) ભાયાવદર પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં. ૦૧૧૪/૨૦૨૨ પ્રો.ક. ૬૫૬, ૧૧૬૩૮૧

કામગીરી કરનાર ટીમ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ શ્રી ડી.જી.બડવા તથા પો સબ.ઇન્સ શ્રી એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેડ કોન્સ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, શક્તિસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા દીવ્યેશભાઇ સુવા, ધર્મેશભાઇ બાવળીયા તથા પો કોન્સ કૌશીકભાઇ જોષી તથા મહેશભાઇ સારીખડા તથા ભાવેશભાઇ મકવાણા તથા મેહુલભાઇ સોનરાજ તથા ડ્રા પો કોન્સ સાહીલભાઇ ખોખર….

Related posts

જુનાગઢ જીલ્લા ભાજપની પુર્ણ દિવસની ટિફિન બેઠક 25 માર્ચ ના રોજ મળશે

samaysandeshnews

સુરતમાં કાંસકીવાડની શોપમાં બ્રાન્ડેડ કંપનીના રૂ.26.15 લાખનાં ડુપ્લીકેટ શુઝ પકડાયા

samaysandeshnews

રાજ્યમાં પાણીપુરીના 4000 વેપારીઓને ત્યાં દરોડા, જે વસ્તુ મળી તે જોઈને ખાવાનું ભૂલી જશો

cradmin

Leave a Comment

error: Content is protected !!