જામનગર : હર્ષ સંઘવી ના કહેવા મુજબ ગુજરાતભર ની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવા આવી છે :
હર્ષ સંઘવી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેઠક કરી અને કલાકોમાં પોલીસના આદેશ મુજબ જેલમાં પહોંચી ગયા જામનગરમાંહર્ષ સંઘવીના એસપી સહિતનો સ્ટાફ જેલના દરોડા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી તેમજ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો આજ રોજ રાત્રીના સવા નવ વાગ્યાની આસપાસ જિલ્લા જેલ ખાતે પહોંચ્યું હતું.
જ્યારે પોલીસ દ્વારા મોટી સંખ્યામાં સુરક્ષા કરમી સાથે જેલની અંદર પહોંચ્યા બીજી તરફ રાત્રીના સમયે જિલ્લા પોલીસ વડાપ્રેમ પ્રેમસુખ ડેલું સહિત દીવા એસપી એલસીબી એસઓજી અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલા સાથે જેલની અંદર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી મુજબ રાત્રીના સમયે છેલ્લી અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેવી માહિતી મળી રહી છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ ઓપરેશન
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લી 35 મિનિટથી અમદાવાદ ના ક્રાઈમ બ્રાન્ચ તથા એસઓજી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો છે.અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કહેવામાં આવતા તમામ જેલોમાં તપાસના આદેશના પગલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સાબરમતી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સહિત વિવિધ રાજયોમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આંતકવાદીઓ, હત્યા લૂંટ, ખંડણી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને ખૂંખાર ગુનેગારો હાલમાં બંધ છે.
1 comment
Hi