[ad_1]
ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારીનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો છે. મંગળવારે B.A સેમ-6નું અંગ્રેજીનું પેપર હતું જેમાં સેમિસ્ટર-5ના પ્રશ્નો પુછાયા હતા. આ પ્રકારના છબરડાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. ત્યારબાદ ભૂલ સમજાતા વિદ્યાર્થીઓને સેમ-6નું પેપર આપ્યું હતું.
[ad_2]
Source link