Samay Sandesh News
અમદાવાદ

Ahmedabad: દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મનપા પર લગાવ્યા ગંભીર આરોપ,જુઓ વીડિયો

[ad_1]

અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહાનગરપાલિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે.તેમણે કહ્યું કે, કોટ વિસ્તારના નાગરિકો માટે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. ઉત્તર-પૂર્વ ઝોનમાં 370 લિટર પાણી પ્રતિ વ્યક્તિ સામે કોટ વિસ્તારને માત્ર 140 લિટર પાણી મળે છે. 

[ad_2]

Source link

Related posts

ટીમ વાલ્મીકિશિક્ષણ અભિયાન

samaysandeshnews

ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુસ્કર્મ આચરતા ચકચાર મચી.

cradmin

અમદાવાદ:ચાંદખેડા વિસ્તારન શિવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ચાંદીનું ચત્તર-દાનપેટી લઈ ફરાર

cradmin

Leave a Comment

error: Content is protected !!