Samay Sandesh News
અમદાવાદ

Ahmedabad: દારૂ પીવા માટે રૂપિયા જોઇતા હોવાના કારણે લૂંટનો બનાવ્યો પ્લાન

[ad_1]

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) શાહીબાગમાં (Shahibaug) થયેલી લૂંટના (robbery case) ગુનામાં આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ભાર્ગવ નગર પાસે મોડી રાતે એકટીવા ચાલકને રોકી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ કરી હતી.સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ગુનો નોધ્યો હતો અને ગુનામાં ક્રાઈમબ્રાન્ચ એ ઘાતક હથિયાર સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી દીપક ઉર્ફે દિપુ,સત્યમ તોમર,અંકિત શાહ અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નશો કરવા માટે પૈસા ન હોવાના કારણે લૂંટની યોજના બનાવી હતી.

 

 

[ad_2]

Source link

Related posts

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી, B.A સેમ-6ની પરીક્ષામાં સેમ-5ના પૂછાયા પ્રશ્નો

cradmin

વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા આપી રહેલા વિધાર્થીઓને ગુડ લક કીટ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.

samaysandeshnews

Ahmedabad:આ બ્રિજ મેટ્રોરૂટની કામગીરીના કારણે આગામી સાત દિવસ સુધી રહેશે બંધ

cradmin

Leave a Comment

error: Content is protected !!