[ad_1]
કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે. જે અંતર્ગત સરકારી હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. અમદાવાદની એસવીપી, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને ત્રીજી લહેરનો સામનો કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.
[ad_2]
Source link