[ad_1]
અમદાવાદ(Ahmedabad)માં ચોમાસુ શરુ થતાની સાથે ભુવા પડવાનું શરૂ થઈ જાય છે. વર્ષ દરમિયાન 70થી વધુ ભુવા પડે છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11થી વધુ ભુવા શહેરમાં પડ્યા છે. એન્જિનીયરો ભુવાને અગાઉ થયેલા અગાઉ થયેલા ખોદકામના સેટલમેન્ટ તરીકે ગણાવી દેતા હોય છે.
[ad_2]
Source link