[ad_1]
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) શાહીબાગમાં (Shahibaug) થયેલી લૂંટના (robbery case) ગુનામાં આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ભાર્ગવ નગર પાસે મોડી રાતે એકટીવા ચાલકને રોકી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ કરી હતી.સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ગુનો નોધ્યો હતો અને ગુનામાં ક્રાઈમબ્રાન્ચ એ ઘાતક હથિયાર સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી દીપક ઉર્ફે દિપુ,સત્યમ તોમર,અંકિત શાહ અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નશો કરવા માટે પૈસા ન હોવાના કારણે લૂંટની યોજના બનાવી હતી.
[ad_2]
Source link