અમદાવાદAhmedabad: સાણંદ GIDCમાં મળી આવ્યા મચ્છરોના બ્રિડીંગ, કેટલા ઔદ્યોગિક એકમોને અપાઈ નોટિસ? by cradminJuly 31, 20210163 Share [ad_1] અમદાવાદની સાણંદ(Sanand) GIDCમાં મચ્છરો(mosquitoes)ના બ્રિડીંગ મળી આવતા 49 ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારીના આદેશથી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ 75 ઔદ્યોગિક એકમોની ચકાસણી કરી છે. [ad_2] Source link