અમદાવાદAhmedabad:આ બ્રિજ મેટ્રોરૂટની કામગીરીના કારણે આગામી સાત દિવસ સુધી રહેશે બંધ by cradminAugust 1, 20210226 Share [ad_1] અમદાવાદનો જીવરાજ મહેતા બ્રિજ આગામી સાત દિવસ બંધ રહેશે. આજથી સાત ઓગસ્ટ સુધી જીવરાજ મહેતા બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે. મેટ્રોરૂટની કામગીરીના કારણે બ્રિજ બંધ રાખવામાં આવશે. [ad_2] Source link