Profile

User banner image
User avatar
  • samay sandesh

Posts

સંવિધાન દિવસ નિમિત્તે વડોદરા ન્યાયાલય ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ

વકીલ મિત્રો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં બંધારણીય હક્કોની જાગૃતિ માટે ઉદ્ગાર વડોદરા શહેરના ન્યાયાલય પરિસરમાં આજ રોજ સંવિધાન દિવસ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન...

ધ્રોલ શહેરમાં એસ.આઈ.આર. પ્રક્રિયાને વેગ

રાજવી સોસાયટી ખાતે વિશાળ કેમ્પ, નાગરિકોમાં મતદાતા જાગૃતિનો નવા સ્તરે ઉછાળો ધ્રોલ શહેરમાં આજ રોજ મતદાન વ્યવસ્થાને વધુ પારદર્શક, વધુ સુવ્યવસ્થિત અને વધુ લોકકેન્દ્રિત બનાવવા...

જામનગરની જેસીસી હોસ્પિટલ વિવાદોમાં.

જોડિયાના દર્દી પાસેથી 6 લાખ રૂ. વસૂલાતનો આક્ષેપ, પરિવારનો ડોક્ટર વિરુદ્ધ પોલીસમાં લેખિત આવેદન જામનગર –શહેરની ખાનગી હોસ્પિટલોમાં વધતા બિલ વિવાદો વચ્ચે જસીસી હોસ્પિટલ ફરી...

સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે તાલાલામાં બંધારણપ્રતિ આદરની ગુંજ

કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરને હારતોરા અર્પણ, લોકશાહી મૂલ્યોના સંવર્ધનનો સંકલ્પ તાલાલા તાલુકામાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહ, શ્રદ્ધા અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા...

દેવભૂમિ દ્વારકામાં વિકાસનો ડબલ એન્જિન દોડ્યો તેજ

દેવભૂમિ દ્વારકા –જગતના ત્રિભુવનપતિ શ્રીકૃષ્ણના પવિત્ર ધામ દ્વારકા માટે આજે વિકાસના ક્ષેત્રમાં ઐતિહાસિક દિવસ નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા–કનાલુસ વચ્ચેની 141 કિલોમીટરની રેલવે...

ડૉ. બાબાસાહેબ અંબેડકરના વિચારોને વંદન સાથે જામનગરમાં 76મો જિલ્લા સ્તરીય સંવિધાન દિવસ ઉજવાયો

ભારતના લોકશાહી તંત્રનું પાયાભૂત સ્તંભ ગણાતા ડૉ. બાબાસાહેબ અંબેડકર દ્વારા રચાયેલા ભારતીય બંધારણના 76મા સંવિધાન દિવસ નિમિત્તે જામનગર શહેરમાં લાલ બંગલા નજીક આવેલા ડૉ. બાબાસાહેબના...

કડાણા જળાશય યોજના: વરીયાલ–ડેમલી–બામરોલીમાં પુનઃવસવાટ જમીન મુદ્દે તંત્રની કસોટી

વરીયાલમાં એક ઘર સીલ થતાં ગ્રામજનોમાં ચિંતાનો માહોલ શહેરા તાલુકાના વરીયાલ, ડેમલી અને બામરોલી ગામોમાં કડાણા જળાશય યોજનાના અસરગ્રસ્તોને વર્ષો પહેલાં પુનઃવસવાટ માટે સરકાર તરફથી...

ખેતરમાં સૂકવવા મૂકેલી 700 મણ મગફળીમાં ભયાનક આગ:

માળીયાહાટીણાના ગોતાણા ગામના ખેડૂત પર આફતનો પહાડ, વીજલાઈનના સ્પાર્કથી લાખોની પાકહાની માળીયાહાટીણા તાલુકાના ગોતાણા ગામમાં બપોરે બનેલી અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે....

મહૂવર ગ્રામ પંચાયતના તલાટી પર માહિતી આયોગની કડક કાર્યવાહી.

RTI માહિતી ન આપતા તલાટી ડેનિશ વ્યાસને ₹10,000નો દંડ, જિલ્લા વિકાસ અધિકારીને વેતનમાંથી કપાતની સૂચના નવસારી જિલ્લામાં RTI કાયદાની અમલવારી અને પારદર્શક શાસન અંગે એક...

જામકંડોરણા: રાજકોટ રૂરલ lcb એલસીબીની કામગીરીમાં વિદેશી દારૂનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપ્યો

ચાર શખ્સોની ધરપકડ. રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર ચૂંટણી મિજાજે કાર્યવાહી હાથ ધરનાર રાજકોટ ગ્રામ્ય એલસીબી (LCB) તંત્રને જામકંડોરણા-કાલાવડ રોડ પર આજે એક મોટી...