Samay Sandesh News
લાઈફ કેર

Barrack Wall Of Bhind Jail Collapsed 22 Inmates Injured Details Inside

[ad_1]

ભીંડઃ દેશમાં વરસાદની સાથે અનેક જગ્યાએ મકાન, જમીન ધસી પડવાની ઘટના બની છે. આ દરમિયાન મધ્યપ્રદેશમાં જેલની દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. ભીંડ જેલની દિવાલ ધરાશાયી થતાં 22 કેદી ઘાયલ થયા છે.ભીંડના એસપી મનોજ કુમાર સિંહે કહ્યું, આ જેલ 150 વર્ષ પૌરાણિક છે. બેરેક 6 સંપૂર્ણ ધરાશાયી થઈ છે. 22 કેદી ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાનહાનીના કોઈ સમાચાર નથી.

Madhya Pradesh | Barrack wall of Bhind jail collapsed; 22 inmates injuredThis jail is around 150 years old. Barrack 6 was completely destroyed after its wall collapsed. 22 critically injured inmates rescued & sent to hospital. No casualty reported: Manoj Kumar Singh, SP Bhind pic.twitter.com/B6lHSR7taE
— ANI (@ANI) July 31, 2021
ભારતમાં શું છે કોરોનીની સ્થિતિદેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા ચાર દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,649 નવા કેસ નોંધાયા હતા અને 37,291 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 593 લોકોના મોત થયા હતા.દેશમાં અત્યાર સુધીમાં કુલ 46, 15,18,479 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં 44,38,901 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે.

 કુલ કેસઃ 3,16,13,993
એક્ટિવ કેસઃ 4,08,920
કુલ રિકવરીઃ 3,07,81,263
કુલ મોતઃ 4,23,810


[ad_2]

Source link

Related posts

Coronavirus Cases India: ભારતની R વેલ્યુ શરૂ, ચિંતાનું કારણઃજાણો એઈમ્સના કયા ટોચના તબીબે કરી આ વાત

cradmin

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે સર્જી તબાહી, પુલ તૂટી જતાં ધસમસતા પ્રવાહમાં તણાઇ મહિલા, જુઓ દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો

cradmin

Prime Minister Narendra Modi Twitter Followers Cross 70 Million Mark

cradmin

Leave a Comment

error: Content is protected !!