Samay Sandesh News
સ્પોર્ટ્સ

Ben Stokes: ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર  બેન સ્ટોક્સે ક્રિકેટમાંથી  બ્રેક લીધો, ICCએ ટ્વિટ કરી આપી જાણકારી

[ad_1]

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને 2019 ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલના મેચ વિનર બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.  ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી બેન સ્ટોક્સે ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે.  ઈંગ્લેન્ડની ટીમને ઘણી વખત પોતાના શાનદાર પ્રદર્શનથી જીત અપાવનારા સ્ટોક્સના આ નિર્ણયથી દરેકને ચોંકાવી દિધા છે. ઈંગ્લેન્ડની ટીમ માટે પણ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હાલ એ નથી જાણી શકાયું કે બેન સ્ટોક્સે ક્યાં કારણોથી ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.

[tw]https://twitter.com/englandcricket/status/1421146026157674496[/tw]

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ વિશે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં ટ્વિટ કર્યું છે, જેમાં તેના બ્રેક લાવાની પુષ્ટી કરવામાં આવી છે. આ સિવાય નિવેદનમાં તેના બ્રેક લેવાનું કારણ પણ દર્શાવાયું છે. 



[ad_2]

Source link

Related posts

ટોક્યો ઓલમ્પિકમાં કાંસ્ય પદક મેળવ્યા બાદ પી.વી.સિંધૂનું નિવેદન, જુઓ શું કહ્યું સિંધૂએ ?

cradmin

Actor R Madhavan Tweets On Olympian Mirabai Chanus Eat On The Kitchen Floor

cradmin

Tokyo Olympic Medal Tally India Standing Today 01 08 21 Gold Silver Bronze Medal Events Hockey Table Tennis Boxing 

cradmin

Leave a Comment

error: Content is protected !!